INTERVIEW
“દરકાર મને નથી”
પ્રતાપ છે તારો એ જ કે,
મિલન માટે મદમસ્ત એવા અમે પણ તલસી રહ્યા,
પણ ના જો મળે તુ તો, યાદ કરવાની દરકાર મને નથી.
ઈચ્છા તો ઘણી કે, બનું તારી આંખનું કાજળ,
છવાઈ રહું પાંપણ પર ને જીલું પ્રત્યેક પલકાર,
પણ કાજળ બનવા, જાત બાળવાની દરકાર મને નથી.
રહું તારું રૂપ નિહાળવામાં વ્યસ્ત,
ગુલાબી તારી આંખોનું અફીણ પીવામાં મસ્ત,
પણ પામવા તારા રોમનો સ્પર્શ, આલીંગન ભરવાની દરકાર મને નથી.
– રવિ બી. પટેલ.
“વનવાસી”
સદાય રહીએ પ્રકૃતિની ઓથે,
ખોવાયા એવા કે, ના મળીએ કદી ગોતે,
આજે ખાધું, આજે પીધું,
નથી ભાળ્યા, હાથે કદી જોષી,
ચાલે કર્મનું ચાકડું,
ભૂલી ભ્રમનું ભાંખડું,
એક્બીજાની પડખે ઊભા,
મિલાવી અમે ખભે ખભા,
જોઇને અમને, કહેતાં દંભીઓ,
“Will you be my valentine?”
“Vigour”
“ચેતના”
કર્મ ભૂલી મદમસ્ત બનેલો ભોગમાં છું છકેલો,
છૂટવા સ્વાર્થના પાશથી અખાડા કરતો હું અકેલો,
ચેતનાનું પૂર દોડ્યું મુજ મન માંહી આજ,
Reporting a Crime: All about lodging an F.I.R with the Police
This post is a much needed compilation we did using the information available on http://www.jaagore.com and www.ipaidabribe.com, so that people who wish to report animal-related crimes and/or are facing i…
Source: Reporting a Crime: All about lodging an F.I.R with the Police
કયા હૈ મોદી ? ક્યા હૈ મોદી ? ક્યા હૈ મોદી ????
“તો હીપોક્રેટ હો તુમ, તો હીપોક્રેટ હો તુમ”
ઘર બસાયે ઔર પૈર દબાયે બસ યહ હી સ્ત્રી કા હાલ હૈ,
સીતા કા સપના લીયે આવાજ ના અપની ઊઠાયે,
પરદે મેં હી રહકે હક અપના ના માંગ પાયે,
સહીષ્ણુતા ભરા હમારા ઇતિહાસ યુંહી ભુલ જાઓ,
જનતા કે પૈસો પે વિદેશો મેં ઘુમ આઓ,
ઘર મેં રહકે ભી હાથ કભી ના આઓ,
લંબાચૌડા ભાષણ દેકે ખુદ હી ભુલ જાઓ,
ગાય પે બેન લગાકે ઇન્સાન કા ખૂન પી જાઓ,
ધર્મ કા નામ લેકે અપને હી કામ કરવાઓ,